Covid-19 LIVE Updates: દિલ્હીમાં કોરોના વાયરસના 11 હજારથી વધુ નવા કેસ, 45 લોકોના મોત

ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.

gujarati.abplive.com Last Updated: 22 Jan 2022 08:26 PM

બ્રેકગ્રાઉન્ડ

ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,37,704,  નવા...More

છત્તીસગઢમાં કોરોના કેસ