Delhi CM Oath Ceremony: દિલ્હીમાં 'રેખા સરકાર', રેખા ગુપ્તાએ લીધા દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ

Delhi CM Rekha Gupta Oath Ceremony Live: શાલીમાર બાગથી ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે. શપથ ગ્રહણ સમારોહ બપોરે ૧૨ વાગ્યે રામલીલા મેદાનમાં શરૂ થશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 20 Feb 2025 12:42 PM

બ્રેકગ્રાઉન્ડ

Delhi CM Rekha Gupta Oath Ceremony Live: શાલીમાર બાગના ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે તૈયાર છે. બુધવારે (૧૯ ફેબ્રુઆરી) ભાજપ વિધાનસભા પક્ષની બેઠક દરમિયાન ૫૦...More

પંકજ સિંહે લીધા શપથ 

વિકાસપુરીના ભાજપના ધારાસભ્ય પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પંકજ સિંહ ભાજપનો પૂર્વીય ચહેરો છે અને બિહારના બક્સરથી આવે છે. પંજ સિંહ વ્યવસાયે ડૉક્ટર છે. આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં ડૉ. પંકજ સિંહનું મંત્રી બનવું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.