એમ્સની ટીચિંગ બ્લોકમાં આગ લાગ્યાની માહિતી મળતા ફાયર બ્રિગેડની 34 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સલામતીના કારણોસર એમ્સનો ઇમરજન્સી વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે.
હાલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી ગંભીર હાલતમાં એઇમ્સમાં ભરતી છે. આ વોર્ડ આગ લાગી ત્યાંથી માત્ર 500 મીટર દૂર છે. રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ તથા વીવીઆઈપીની આવ-જા રહે છે.
ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી 85 એપ્સ, શું તમે પણ કરી છે ડાઉનલોડ, જાણો વિગતે
હાર્દિક પંડ્યાએ ખરીદી ધોની-કોહલીથી પણ મોંઘી કાર, જુઓ તસવીરો