સ્વરૂપ નગરમાં રહેતા 26 વર્ષના ગૌરવ પોતાના ભાઇ બહેનોમાં સૌથી નાનો છે. અને તે માઉથ ફ્રેશનરનો વેપાર કરે છે. વિરાટ કોહલીના ડૂપ્લીકેટ હોવાનો અનુભાવ ત્યારે થયો જ્યારે તે ભારત અને આફ્રિકાની વન-ડે મેચ જોવા ગયો હતો. ગૌરવના જણાવ્યા અનુસાર તે જ્યારે વન-ડે મેચ જોવા માટે ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ગયા ત્યારે લોકોએ તેને ઘેરી વળ્યા હતા. ગૌરવે આ મામલે જણાવ્યું હતું કે બધાને તેમ જ લાગ્યું હતું કે હૂં વિરાટ કોહલી છું. લોકોએ મને ઘેરીને ઑટોગ્રાફ લેવાની જિદ્દ કરવા લાગ્યા હતા. ત્યારે તેને અહેસાસ થયો કે તે વિરાટ કોહલી જેવો દેખાય છે. લોકોની ભીડમાંથી નકળવા માટે તેને ઘણી મહેનત કરવી પડી.
વિરાટ કોહલીના રૂમમાં પહોંચ્યો ડૂપ્લીકેટ કોહલી, જાણો હકીકત
abpasmita.in
Updated at:
25 Sep 2016 05:53 PM (IST)
NEXT
PREV
કાનપુરઃ ગ્રીનપાર્ક મેદાન અંદર અને બહાર વિરાટ કોહલીનો ડૂપ્લીકેટ છવાયેલો જોવા મળ્યો છે. શનિવારની સવારે તે લેંડમાર્ક હોટેલ પહોંચ્યો હતો. જ્યાં સુરક્ષા અધિકારીઓએ તેને સેલ્યુટ કર્યુ અને તેમને સ્માઇલ આપી તેણે પણ નમસ્કાર કર્યા. એટલું જ નહી વિરાટના રુમમાં પણ પહોંચી ગયો જ્યાં તે રોકાયો હતો. ગૌરવે પોતાની હકિકત જણાવી તો તે હોટેલ મેનેજમેન્ટ પણ સમજી ના શક્યો. ગૌરવે લેંડમાર્ક મેનેજમેન્ટને કોહલીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ વિરાટ રુમમાં હાજર નહોતો. વિરાટે ગૌરવને મળવા માટે 25 સપ્ટેંબરે બોલાવ્યો છે.
સ્વરૂપ નગરમાં રહેતા 26 વર્ષના ગૌરવ પોતાના ભાઇ બહેનોમાં સૌથી નાનો છે. અને તે માઉથ ફ્રેશનરનો વેપાર કરે છે. વિરાટ કોહલીના ડૂપ્લીકેટ હોવાનો અનુભાવ ત્યારે થયો જ્યારે તે ભારત અને આફ્રિકાની વન-ડે મેચ જોવા ગયો હતો. ગૌરવના જણાવ્યા અનુસાર તે જ્યારે વન-ડે મેચ જોવા માટે ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ગયા ત્યારે લોકોએ તેને ઘેરી વળ્યા હતા. ગૌરવે આ મામલે જણાવ્યું હતું કે બધાને તેમ જ લાગ્યું હતું કે હૂં વિરાટ કોહલી છું. લોકોએ મને ઘેરીને ઑટોગ્રાફ લેવાની જિદ્દ કરવા લાગ્યા હતા. ત્યારે તેને અહેસાસ થયો કે તે વિરાટ કોહલી જેવો દેખાય છે. લોકોની ભીડમાંથી નકળવા માટે તેને ઘણી મહેનત કરવી પડી.
સ્વરૂપ નગરમાં રહેતા 26 વર્ષના ગૌરવ પોતાના ભાઇ બહેનોમાં સૌથી નાનો છે. અને તે માઉથ ફ્રેશનરનો વેપાર કરે છે. વિરાટ કોહલીના ડૂપ્લીકેટ હોવાનો અનુભાવ ત્યારે થયો જ્યારે તે ભારત અને આફ્રિકાની વન-ડે મેચ જોવા ગયો હતો. ગૌરવના જણાવ્યા અનુસાર તે જ્યારે વન-ડે મેચ જોવા માટે ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ગયા ત્યારે લોકોએ તેને ઘેરી વળ્યા હતા. ગૌરવે આ મામલે જણાવ્યું હતું કે બધાને તેમ જ લાગ્યું હતું કે હૂં વિરાટ કોહલી છું. લોકોએ મને ઘેરીને ઑટોગ્રાફ લેવાની જિદ્દ કરવા લાગ્યા હતા. ત્યારે તેને અહેસાસ થયો કે તે વિરાટ કોહલી જેવો દેખાય છે. લોકોની ભીડમાંથી નકળવા માટે તેને ઘણી મહેનત કરવી પડી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -