ABP Cvoter Exit Poll 2022 Live: પંજાબમાં આપ, ઉત્તરાખંડમાં કૉંગ્રેસને ફાયદો, જાણો એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં કોની બની રહી છે સરકાર

Exit Poll Result 2022 Live: ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં કોણ સરકાર બનાવી રહ્યું છે. એબીપી સી વોટર એક્ઝિટ પોલના પરિણામો થોડીવારમાં તમારી સામે હશે.

Advertisement

gujarati.abplive.com Last Updated: 07 Mar 2022 08:58 PM

બ્રેકગ્રાઉન્ડ

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આ વખતે કોની સરકાર બનવા જઈ રહી છે, તે તો 10 માર્ચે જ ખબર પડશે, પરંતુ લોકોના મનમાં શું છે? તમે કોની સરકાર...More

યુપીમાં કોની પાસે કેટલી સીટો ?

એક્ઝિટ પોલ અનુસાર, યુપીની 403 બેઠકોમાંથી ભાજપ 228થી 244 બેઠકો જીતી શકે છે. આ ઉપરાંત અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને 132થી 148 બેઠકો, બસપાને 13થી 21 બેઠકો, કોંગ્રેસને 4થી 8 બેઠકો અને અન્યને 2થી 6 બેઠકો મળવાનો અંદાજ છે.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.