Election Results 2023 Live: 'આજનો દિવસ ઐતિહાસિક, વિજય અદભૂત અને અવિશ્વસનીય', -બીજેપી હેડક્વાર્ટમાં પીએમ મોદી

Assembly Election Result 2023 Live: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવા જઈ રહ્યા છે. એબીપી ન્યૂઝ તમને ક્ષણે ક્ષણે લાઇવ અપડેટ્સ આપી રહ્યું છે.

Advertisement

gujarati.abplive.com Last Updated: 03 Dec 2023 07:09 PM

બ્રેકગ્રાઉન્ડ

Assembly Election Results 2023: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાની વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી રવિવારે (3 ડિસેમ્બર) થઈ રહી છે. અગાઉ, ચૂંટણી પંચે પણ મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીની...More

પીએમ મોદી હેડક્વાર્ટર પહોંચ્યા

ત્રણ રાજ્યોમાં જીતની ઉજવણી કરવા માટે પીએમ મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની બમ્પર જીતની ઉજવણી ભાજપના મુખ્યાલયમાં કરવામાં આવી રહી છે. આ જીતની ઉજવણીમાં ભાગ લેવા માટે પીએમ મોદી પણ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા છે.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.