નવી દિલ્લીઃ ઇસ્લામિક દેશ સમૂહ સંયુક્ત આરબ અમિરાત (યૂએઇ)ના અબૂ ધાબીમાં 17 સપ્ટેંબરથી 25 સપ્ટેંબર સુધી આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય મોરારીબાપુની રામકથાનું અબૂધાબીમાં અમિરાત પેલેસ ખાતે પ્રારંભ થયો છે. આ રામ કથાનું આયોજન આશિષ ઠક્કર અને એમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.