GST Council Meeting: જીએસટી કાઉન્સિંલની લખનઉમાં શુક્રવારે થયેલી બેઠક દરમિયાન ઘણ મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. કેંદ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે તેની જાહેરાત કરતા કહ્યું કે જીએસટી પરિષદે કોવિડ સારવાર માટે ઉપયોગ થતી દવાઓ પર જીએસટી દરોમાં રાહત 31 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે જીએસટી પરિષદે કેન્સરની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓ પરના દરમાં 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી છે.
GST Council Meeting: નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- કોવિડ દવાઓ પર GST દરોમાં રાહત 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી
gujarati.abplive.com | 17 Sep 2021 08:41 PM (IST)
GST Council Meeting: જીએસટી કાઉન્સિંલની લખનઉમાં શુક્રવારે થયેલી બેઠક દરમિયાન ઘણ મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.
Sitharaman