આગની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી પીએમ આવાસ પહોંચી ગયું હતું. ફાયર બ્રિગેડ વિભાગની સાથે મોટી સંખ્યામાં સુરક્ષાબળ પણ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આ સાથે પ્રધાનમંત્રી આવાસ બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી.
9 નંબરના બંગલામાં આગ લાગી હતી. જે વિજળી યૂનિટમાં કોઈ ગડબડને કારણે આ ઘટના બની હતી. આગ મોટી નહોતી અને થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવી હતી.