નવી દિલ્હીઃ સપ્તાહના બીજા દિવસે ફરી એક વખત સોનાની કિંમતમાં ફેરફાર જોવા મળ્યો છે. સોનાની કિંમત આજે 120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 1200 રૂપિયા પ્રતિ 100 ગ્રામ તેજી જોવા મળી છે.


જ્યારે આ વધારા સાથે 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 46400 રૂપિયાએ પહોંચી ગઈ છે અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 47400 રૂપિયાએ પહોંચી ગયો છે. સોનાની કિંમત રાજ્યવાર અને દરેક શહેરમાં અલગ અલગ હોય છે.


મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 46430 રૂપિયા


મેટ્રો શહેરની વાત કરીએ તો મુંબઈમાં 22 કેરેટ સોનું 46430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટની કિંમત 47430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ત્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 46500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 50500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.


કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 46920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ


ચેન્નઈમાં સોનાની કિંમત પર નજર કરીએ તો સોનાનો ભાવ 22 કેરેટનો 44730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કરેટનો 48800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 46920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 49620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.


હૈદ્રાબાદમાં સોનું 22 કેરેટનો ભાવ 44,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ


બેંગલુરુમાં 22 કેરેટ સોનાની કિંમત 44,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટના 48,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે હૈદ્રાબાદમાં માં સોનાનો 22 કેરેટનો ભાવ 44,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટનો ભાવ 48,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.


લખનઉમાં સોનું 22 કેરેટના 46,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ


પુણેમાં સોનાનો ભાવ 22 કેરેટના 46,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટના 47,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો. ઉત્તર પ્રદેશના લખનઉમાં સોનાનો ભાવ 22 કેરેટના 46,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24-કેરેટના 50,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.