Gujarat Election 2022 Live: CM ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શોમાં મોટી સંખ્યામાં ઉમટ્યા સમર્થકો

Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય બાદ એક બાદ એક એવી ઘટનાઓ બની રહી છે, જેના કારણે જેના કારણે રાજકારણના વતુર્ળમાં ભૂકંપ સર્જાયો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 16 Nov 2022 05:29 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Election 2022:વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય બાદ એક બાદ એક એવી ઘટનાઓ બની રહી છે, જેના કારણે  જેના કારણે રાજકારણના વતુર્ળમાં  ભૂકંપ સર્જાયો છે. હવે NCPથી નારાજ મહિલા નેતા...More

ખેરાલુમાં ભાજપના ઉમેદવાર જાહેર થતા ભાજપમાં ભડકો

ખેરાલુ વિધાનસભા પરથી ભાજપે સરદારભાઇ  ચૌધરીનું નામ જાહેર કરતા સાથે ભાજપમાં ભડકો થયો છે. ઠાકોર સમાજનાં ઉમેદવાર જાહેર ન થતાં નારાજગી જોવા મળી છે. પાટણ ભાજપ સાંસદ ભરત ડાભીના ભાઈ રામસિંહ ઠાકોર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.