Haryana Elections 2024 Live: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ, સાંજે 5 વાગ્યા સુધી 61 ટકા મતદાન

Haryana Elections 2024: ભાજપ શાસિત હરિયાણામાં કુલ 90 વિધાનસભા બેઠકો છે. કોઈપણ પક્ષને બહુમત માટે 46નો આંકડો જોઈએ.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 05 Oct 2024 04:47 PM

બ્રેકગ્રાઉન્ડ

Haryana Elections 2024: હરિયાણામાં આજે એટલે કે શનિવારે (5 ઓક્ટોબર, 2024) મતદાન છે. 90 વિધાનસભા બેઠકોવાળા રાજ્યમાં, મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણીના...More

3 વાગ્યા સુધી 49.13% મતદાન

હરિયાણામાં બપોરે 3 વાગ્યા સુધી 49.13% મતદાન નોંધાયું છે. મેવાતમાં સૌથી વધુ 56.59 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે અંબાલામાં 49 ટકાથી વધુ મતદાન થયું છે.  ગુરુગ્રામમાં 38.61 ટકા મતદાન થયું છે.