ભોપાલઃ મધ્ય પ્રદેશમાં ભૂતપૂર્વ પ્રધાનો, ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓને સંડોવતા સેક્સ કૌભાંડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ કૌભાંડમાં કોલેજીયન છોકરીઓને કહેવાતા પ્રતિષ્ઠિત અને મોટાં લોકો સાથે સેક્સ માણવા માટે મોકલવામાં આવતી હતી.

આ છોકરીઓ સેક્સ ક્લિપ ઉતારવા માટે કોઈને કલ્પનામાં પણ ના આવે તેવી ટ્રિક અજમાવતી. ઠોકરીઓ પોતાના ચશ્માં અને લિપસ્ટિકમાં છૂપા કેમેરા લઈને જતી. સેક્સ માણવા કપડાં ઉતારતાં પહેલાં છોકરી પોતાના હોઠ પર લિપસ્ટિક લગાવતી અને પછી બાજુના ટેબલ પર મૂકી દેતી. બીજી તરફ ચશ્માં મૂકી દેવાતા.
આ રીતે નેતા કે ઉચ્ચ અધિકારીને ખબર ના હોય એ રીતે તેની સેક્સ માણતી ક્લિપ ઉતરી જતી. નેતા કે ઉચ્ચ અધિકારી પોતાની હવસ સંતોષી લે એ પછી છોકરી ચશ્માં પહેરીને અને લિપસ્ટિક પોતાની બેગમાં મૂકીને જતી રહેતી. આ કેમેરાની ક્લિપ પછી લઈ લેવાતી અને બ્લેકમેઈલિંગ શરૂ કરાતું.