મુંબઈમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે મુંબઈ માટે ભારે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે મુંબઈ માટે ભારે છે. આજે મુંબઈના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી ત્યાર બાદ ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો.
આજે મુંબઈ માટે ભારે છે. મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડવાનું હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે. મુંબઈમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જ્યારે મુબંઈના ઘમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.
મુંબઈ ઉપરાંત ઠાણે પણમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે મુંબઈ પ્રશાસન અલર્ટ થઈ ગયું છે. ગઈકાલે પણ મુંબઈના કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.
મુંબઈમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી છે મોટી આગાહી? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2020 07:45 AM (IST)
મુંબઈમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે મુંબઈ માટે ભારે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -