નવી દિલ્હીઃ શાંતિનો રાગ આલાપી રહેલા પાકિસ્તાને સરહદ પર ફરી એક નાપાક હરકત કરી છે. પરંતુ આ વખતે પણ તેણે પછડાટ ખાવી પડી છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, રાજસ્થાનના શ્રીંગગાનગર સેક્ટરના આંતરરાષ્ટ્રીય બોર્ડ પાસે ભારતીય સેનાએ એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.

એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ અત્યાર સુધીમાં ત્રણ પાકિસ્તાની ડ્રોન્સને સીમા પર તોડી પાડ્યા છે. સમાચાર એજન્સીએ શનિવારે સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે.


ABP - C Voter Survey:ચૂંટણીના માહોલમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં સતત થઇ રહ્યો છે ઘટાડો


રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણઃ જવાહર ચાવડા અને અન્ય બે ધારાસભ્યોએ લીધા મંત્રી તરીકેના શપથ, જુઓ વીડિયો