જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ
abpasmita.in
Updated at:
15 May 2018 10:03 PM (IST)
NEXT
PREV
શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં એકવાર ફરી પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સીઝફાયર દરમિયાન ક્રોસ ફાયરિંગમાં બીએસએફના એક જવાન શહીદ થઈ ગયો છે.
બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની રેંજર્સે સાંબા સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. તેમાં એક જવાન શહીદ થઈ ગયો છે. શહીદ જવાનની ઓળખ કૉંસ્ટેબલ દેવેન્દ્ર કુમાર તરીકે કરવામાં આવી છે. બીએસએફ તરફથી પાકિસ્તાની રેજર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં આતંરરાષ્ટ્રીય બોર્ડર પર કેટલીક આતંકી ગતિવિધિઓની જાણ થતા એલર્ટ જાહેર કરાવમાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સ્થિત કઠુઆ જિલ્લામાં બીએસએફ જવાનોએ રવિવારે રાત્રે 5 આતંકીઓને ગતિવિધિ કરતા જોયા હતા. તેને લઈને બીએસએફ એલર્ટ પર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -