Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓએ સેનાની ગાડી પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યો, જેમાં 5 જવાન શહીદ થયા છે અને 5 જવાન ઘાયલ થયા છે. ભારતીય સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ હજુ પણ ચાલુ છે. આ સાથે સેનાએ મોટા પાયે શોધખોળ અભિયાન ચલાવ્યું છે.
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
gujarati.abplive.com
Updated at:
08 Jul 2024 10:35 PM (IST)
Kathua Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ હજુ પણ ચાલુ છે. આ હુમલામાં 4 જવાન શહીદ થયા છે.
કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ (પ્રતિકાત્મક તસવીર)