Jharkhand Election Results LIVE: ઝારખંડમાં વલણો આવવાના શરૂ, JMM એક બેઠક પર આગળ

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઇને આજે અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું.

એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 23 Dec 2019 08:10 AM

બ્રેકગ્રાઉન્ડ

રાંચીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઇને આજે અંતિમ તબક્કાનું મતદાન યોજાયું  હતું. જેમાં 16 બેઠકો પર 70.87 ટકા મતદાન થયું હતું. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પાંચ તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું...More

ઝારખંડ ચૂંટણીના વલણો આવવાના શરૂ થઇ ગયા છે, ઝારખંડ મુક્તિ મોરચા એક બેઠક પર આગળ