કુમારસ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ધારવાડમાં ઇમારત ધરાશાયી થઇ હોવાની ઘટના અંગે જાણીને દુઃખ થયું. તેમણે કહ્યું કે, ઘટના સ્થળે ચાલી રહેલી બચાવ કામગીરી પર દેખરેખ રાખવા ચીફ સેક્રેટરીને આદેશ આપવામાં આવ્યો છે.
કર્ણાટકઃ ધારવાડમાં નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી, એકનું મોત, 40 લોકો દબાયા હોવાની આશંકા
abpasmita.in
Updated at:
19 Mar 2019 06:24 PM (IST)
NEXT
PREV
ધારવાડઃ કર્ણાટકના ધારવાડમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થવાથી એક વ્યક્તિનું મોત થયું છે અને 6 લોકો ઘાયલ થયા છે. ઇમારતના કાટમાળમાં 40 લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ચીફ સેક્રેટરીને તાત્કાલિક સ્થળ પર રાહત અને બચાવ કામગીરીનો આદેશ આપ્યો છે.
કુમારસ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ધારવાડમાં ઇમારત ધરાશાયી થઇ હોવાની ઘટના અંગે જાણીને દુઃખ થયું. તેમણે કહ્યું કે, ઘટના સ્થળે ચાલી રહેલી બચાવ કામગીરી પર દેખરેખ રાખવા ચીફ સેક્રેટરીને આદેશ આપવામાં આવ્યો છે.
કુમારસ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ધારવાડમાં ઇમારત ધરાશાયી થઇ હોવાની ઘટના અંગે જાણીને દુઃખ થયું. તેમણે કહ્યું કે, ઘટના સ્થળે ચાલી રહેલી બચાવ કામગીરી પર દેખરેખ રાખવા ચીફ સેક્રેટરીને આદેશ આપવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -