કુલુમાં ભારે વરસાદ બાદ જમીન ધસી પડી, રમકડાંની જેમ પાણીમાં વહી ગઈ જીપ, જુઓ VIDEO
abpasmita.in
Updated at:
21 Feb 2019 02:46 PM (IST)
NEXT
PREV
કુલુઃ હિમાચલ પ્રદેશના કુલુમાં કુદરતને કહેર જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે જમીન ધસી પડવાના કારણે ત્યાંથી પસાર થતી એક જીપ ફસાઇ ગઈ હતી. સમય સૂચકતા દાખવીને ડ્રાઇવર બહાર નીકળી જતાં તેનો જીવ બચી ગયો હતો. થોડી જ વારમાં રમકડાંની જેમ જીપ પાણીમાં વહી ગઈ હતી. આ અંગેનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈએ પોસ્ટ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -