71મો પ્રજાસત્તાક દિવસઃ રાજપથ પર જોવા મળી સાંસ્કૃતિક વિવિધતા, ગુજરાતની ઝાંખીએ જમાવ્યું આકર્ષણ

પ્રજાસત્તાક દિવસ સમારોહમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો મુખ્ય અતિથિ છે. જેઓ ખુદ રાજનીતિમાં આવતાં પહેલા બ્રાઝીલ આર્મીમાં હતા.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 26 Jan 2020 11:34 AM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ આજે દશમાં 71મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી. જે બાદ રાજપથ પર ભારતની શૌર્ય શક્તિનું પ્રદર્શન...More