CWCની બેઠકમાં સોનિયા ગાંધીએ કર્યો શું મોટો ધડાકો ? મનમોહનસિંહે શું કરી વિનંતી ?

જો કે ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે સોનિયા ગાંધીને પોતાનો નિર્ણય બદલવા વિનંતી કરી છે.

Advertisement

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 24 Aug 2020 12:33 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્લીઃ કોંગ્રેસમાં નેતૃત્વ અંગે ચર્ચા કરવા માટે બોલાવાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં સોનિયા ગાંધીએ મોટો ધડાકો કરતાં કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઓફર...More

રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને પત્ર લખનાર લોકોને આડે હાથ લીધા અને કહ્યું કે, સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ બનવા માગતા ન હતા, પરંતુ તેમણે આ જવાબદારી ઉઠાવી. એવામાં જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા, ત્યારે સવાલ ઉઠાવવા કેટલું યોગ્ય છે?
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.