ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહને પસંદ કરીને ભાજપે દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનું પત્તુ કાપી દીધું છે. અડવાણી ગાંધીનગર લોકસભા બેઠક પરથી 1991, 1998, 1999, 2004, 2009 અને 2014 એમ છ વાર ચૂંટાયા હતા. 1996માં હવાલા કૌભાંડમાં સંડોવણીના કારણે અડવાણી ચૂંટણી નહોતા લડ્યા.
ભાજપે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી ક્યા દિગ્ગજ નેતાનું પત્તુ કાપી બીજા ઉમેદવાર જાહેર કર્યા? જાણો વિગત
abpasmita.in
Updated at:
22 Mar 2019 08:24 AM (IST)
NEXT
PREV
નવી દિલ્લીઃ લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના 184 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી દીધી છે. આ યાદીમાં ગુજરાતની પણ એક લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે. ભાજપે ગાંધીનગર લોકસભા બેઠક પરથી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે.
ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહને પસંદ કરીને ભાજપે દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનું પત્તુ કાપી દીધું છે. અડવાણી ગાંધીનગર લોકસભા બેઠક પરથી 1991, 1998, 1999, 2004, 2009 અને 2014 એમ છ વાર ચૂંટાયા હતા. 1996માં હવાલા કૌભાંડમાં સંડોવણીના કારણે અડવાણી ચૂંટણી નહોતા લડ્યા.
ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહને પસંદ કરીને ભાજપે દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનું પત્તુ કાપી દીધું છે. અડવાણી ગાંધીનગર લોકસભા બેઠક પરથી 1991, 1998, 1999, 2004, 2009 અને 2014 એમ છ વાર ચૂંટાયા હતા. 1996માં હવાલા કૌભાંડમાં સંડોવણીના કારણે અડવાણી ચૂંટણી નહોતા લડ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -