બાયકુલા સીટ પર એજાઝ ના વોટ શેર 1.73 ટકા હતા. શિવસેનાની યામિની યશવંત જાધવે 38,342 મત સાથે જીત હાંસલ કરી હતી. જ્યારે AIMIMના વારિસ યૂસુફ પઠાણ બીજા ક્રમે રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે ટિક ટૉક પર વાંધાજનક વીડિયો બનાવવા અને અપલોડ કરવા પર એજાઝને ત્રણ મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી.ત્યાર બાદ પોતાના વીડિયો સાંપ્રદાયિક હિંસાને પ્રત્સાહન આપવાના આરોપમાં 14 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. એઝાજને ગત વર્ષે પ્રતિબંધિત નશીલા પદાર્થ રાખવાના આરોપમાં પણ ધકપકડ કરવામં આવી હતી.
ભાજપની Tik Tok સ્ટાર સોનાલી ફોગાટનો ન ચાલ્યો જાદુ, કૉંગ્રેસના કુલદીપ બિશ્વોઈએ હરાવ્યા
By Election 2019: ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાતમાં ભાજપને મોટો ફટકો, વિપક્ષી દળોએ બાજી મારી
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનની બનશે સરકાર