મમતા બેનર્જીએ તેમના ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું, જીવનમાં ક્યારેક-ક્યારેક નાની ખુશીઓ આપણને વધારે ખુશ કરી દે છે. ચા બનાવવી અને તેને વહેંચવી તેમાંથી એક છે.
ચા બનાવતા પહેલા તેમણે એક નાના બાળકને તેડીને રમાડ્યો હતો. તેને દુકાનમાંથી કેક ખરીદીને પણ લઈ આપી હતી.
પતિ વગર જ હનીમૂન પર જશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગતે
IND v WI: ટીમ ઈન્ડિયાના આ ધૂરંધર ખેલાડી 7 મહિના બાદ રમશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, જાણો વિગત
આ આલીશાન બંગલામાંથી જ CBI ચિદમ્બરમને ઉઠાવીને લઈ ગઈ, જાણો કેટલી છે કિંમત, જુઓ તસવીરો