Manipur Election 2022: મણિપુરમાં એક વાગ્યા સુધી 49 ટકા મતદાન, બે રાજકીય પક્ષો વચ્ચે અથડામણ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 38 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.

gujarati.abplive.com Last Updated: 28 Feb 2022 02:46 PM

બ્રેકગ્રાઉન્ડ

Manipur Election Updates: મણિપુરમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. બે તબક્કાની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થશે. મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 38 વિધાનસભા બેઠકો પર...More

મણિપુરમાં પ્રથમ તબક્કાના મતદાનમાં બપોરે 1 વાગ્યા સુધી 49 ટકા મતદાન

મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધી 48.88 ટકા મતદાન નોંધાયું હતું.