Manipur Election Result 2022 Live: મણિપુરમાં ભાજપ ફરી બહુમતી સાથે બનાવશે સરકાર, જાણો ક્યા પક્ષે કેટલી બેઠકો જીતી

ચૂંટણી પહેલા, મણિપુર ભાજપના અધ્યક્ષ એ શારદા દેવીએ આગાહી કરી હતી કે પાર્ટી 2022 વિધાનસભા ચૂંટણીમાં કુલ 60 મતવિસ્તારોમાંથી 40 થી વધુ બેઠકો જીતશે.

gujarati.abplive.com Last Updated: 10 Mar 2022 09:34 PM

બ્રેકગ્રાઉન્ડ

Manipur Election Results 2022 Live Updates: મણિપુરની 60 બેઠકો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. મણિપુરમાં બહુમતનો આંકડો 31 છે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. જ્યારે ભાજપ...More

ભાજપને મળી બહુમતી

મણિપુરમાં ભાજપ ફરી બહુમતી સાથે સરકાર બનાવશે. 60 બેઠકોમાંથી ભાજપે 32 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે અપક્ષે ત્રણ, કોગ્રેસે પાંચ, જનતા દળ (યુનાઇટેડ) છ, કુકી પિપલ્સ એલાયન્સે બે,નાગા પીપલ્સ ફ્રન્ટે પાંચ અને નેશનલ પીપલ્સ પાર્ટીએ છ બેઠકો પર જીત મેળવી છે અને એક બેઠક પર આગળ છે.