Manipur ABP C Voter Exit Poll 2022: ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આ વખતે કોની સરકાર બનવા જઈ રહી છે, તે તો 10 માર્ચે જ ખબર પડશે, પરંતુ લોકોના મનમાં શું છે? તમે કોની સરકાર બનાવવા માંગો છો અને તમે કોને મત આપ્યો છે? આવા જ કેટલાક સવાલોના જવાબ આ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલમાં પૂછવામાં આવ્યા છે. એક્ઝિટ પોલમાં કોની સરકાર બની રહી છે અને કોને સત્તામાંથી બહાર થશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


Manipur Exit Poll: મણિપુર એક્ઝિટ પોલ



કોને કેટલી બેઠકો ?
કુલ બેઠકો - 60



ભાજપ- 23-27
કૉંગ્રેસ- 12-16
NPF- 3-7
NPP- 10-14
અન્ય- 2-6



Manipur Exit Poll Live: મણિપુરમાં કોને કેટલા વોટ?


મણિપુર એક્ઝિટ પોલ
સી વોટર સર્વે 


કોને કેટલા વોટ ?
કુલ સીટ- 60



ભાજપ 38%
કૉંગ્રેસ 29%
NPF- 9%
NPP 11%
અન્ય - 13%


મણિપુરમાં બે તબક્કામાં યોજાયું મતદાન


મણિપુરમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી મતદાન યોજાયું હતું.  અહીં 2017માં કોંગ્રેસને 35.1 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ફેબ્રુઆરી 2022માં ઓપિનિયન પોલમાં 28.4 ટકા અને માર્ચ 2022માં 28.7 ટકા વોટ મળ્યા. ભાજપને 2017માં 36.3 ટકા વોટ મળ્યા હતા, જ્યારે ફેબ્રુઆરી 2022માં ઓપિનિયન પોલમાં 33.9 ટકા અને માર્ચ 2022માં એક્ઝિટ પોલમાં 37.8 ટકા વોટ મળ્યા.


કોને કેટલી બેઠક


મણિપુર વિધાનસભાની 60 બેઠકો છે. જે પૈકી 2017માં કોંગ્રેસને 28 બેઠક મળી હતી. ફેબ્રુઆરી 2022માં 17 થી 21  અને માર્ચ 2022માં એક્ઝિટ પોલમાં 12 થી 16 બેઠકો મળી. 2017માં ભાજપને 21 બેઠકો મળી હતી, ફેબ્રુઆરી 2022માં ઓપનિયન પોલમાં 21 થી 25 અને માર્ચ 2022માં એક્ઝિટ પોલમાં 23 થી 27 બેઠકો મળી. એનપીએફને 2017માં 4 બેઠક મળી હતી. ફેબ્રુઆરી 2022માં ઓપિનિયન પોલમાં 6થી 10 અને માર્ચ 2022માં એક્ઝિટ પોલમાં 10 થી 14 બેઠકો મળી.  એનપીપીને 2017માં 4 અને અન્યોને 3 બેઠકો મળી હતી.


ક્યાં જોઈ શકશો એક્ઝિટ પોલ?


ટીવીની સાથે-સાથે મોબાઈલ ફોન અને બીજા બધા પ્લેટફોર્મ પર ટેક્સ્ટ, ફોટો, વીડિયોની સાથે ABP ન્યુઝ ટીવીનું લાઈવ સ્ટ્રીમ પણ હશે. વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઈટ અને હોટસ્ટાર એપ પર પણ તમે લાઈવ કવરેજ જોઈ શકશો. આ સાથે તમે યુટ્યુબ પર પણ એબીપી ન્યુઝ પર લાઈવ ઓપિનિયન પોલ જોઈ શકશો. તમે એન્ડ્રોઈડ અને આઈઓએસ સ્માર્ટફોનમાં ABP Live એપ્લીકેશન ઈંસ્ટોલ કરીને લાઈવ ટીવી સાથે ઓપિનિયન પોલ પર લખાયેલી સ્ટોરી પણ વાંચી શકો છો.


Website:



  • લાઈવ ટીવી: https://www.abplive.com/live-tv

  • હિન્દી વેબસાઈટ: https://www.abplive.com/

  • અંગ્રેજી વેબસાઈટ: https://news.abplive.com/


Youtube:



  • હિન્દી યુટ્યુબઃ https://www.youtube.com/channel/UCmphdqZNmqL72WJ2uyiNw5w

  • અંગ્રેજી યુટ્યુબ: https://www.youtube.com/user/abpnewstv


આ સાથે જ સોશિયલ મીડિયા પર પણ અમે તમને ઓપિનિયન પોલ સાથે જોડાયેલી બધી માહિતી આપતા રહીશું.


હિન્દી ફેસબુક એકાઉન્ટ: facebook.com/abpnews


અંગ્રેજી ફેસબુક એકાઉન્ટ: facebook.com/abplive


ટ્વીટર હેન્ડલ: twitter.com/abpnews


ઈંસ્ટાગ્રામ: instagram.com/abpnewstv  


ABP C Voter Exit Poll