નવી દિલ્હીઃ મોટાભાગના રાજકીય નેતાઓ તેમના સમર્થકો અને પ્રશંસકોને ક્યારેય નિરશ કરતાં નથી. તેમની સાથે હોંશેહોશે સેલ્ફી ખેંચાવતા હોય છે. પરંતુ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને તેના સમર્થકની એક હરકત પસંદ પડી નહોતી. ખટ્ટર સાથે સેલ્ફી લેવા પડાવવા આવેલા યુવકને મુખ્યમંત્રીએ દૂર હડસેલી દીધો હતો. આ ઘટના કરનાલની છે. જ્યાં મુખ્યમંત્રી એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા. તેઓ લોકોનું અભિવાદન સ્વીકારતા હતા તે સમયે એક યુવકે આવ્યો અને તેમના ચરણ સ્પર્શ કર્યા. જે બાજ સેલ્ફી લેવા માટે ફોન આગળ કર્યો ત્યારે ખટ્ટરે યુવકને હાથ ઝાટકી નાંખ્યો અને તેને પાછળ ધકેલી દીધો. મોદી રાજમાં લોન ધારકોને બખ્ખાં, RBIએ સતત ત્રીજી વખત ઘટાડ્યા વ્યાજ દર, જાણો વિગત UP: BJP ધારાસભ્યએ કહ્યું- જો સરકારી કર્મચારી સન્માન ન કરે તો જૂતા કાઢીને ફટકારો ભારતમાં નથી સ્વચ્છ હવા-પાણી, સ્વચ્છતાની પણ નથી સમજઃ ડોનાલ્ડ ટ્રમ્પ