Mizoram Election Result 2023 Live: મિઝોરમમાં ZPMને બહુમતી મળી, CM-મંત્રીઓ હારી ગયા, ભાજપને પણ બે બેઠકો મળી

Mizoram Assembly Election Result 2023 Live: મિઝોરમ ચૂંટણી માટે મતદાન 7 નવેમ્બરના રોજ યોજાયું હતું. આજે મતગણતરીમાં 174 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ક્ષણ-ક્ષણ અપડેટ્સ માટે લાઇવ બ્લોગ સાથે જોડાયેલા રહો.

gujarati.abplive.com Last Updated: 04 Dec 2023 02:15 PM

બ્રેકગ્રાઉન્ડ

Mizoram Assembly Election 2023 Results Live: ચાર રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા પછી, હવે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરીનો વારો છે. અગાઉ મિઝોરમમાં મતગણતરી 3 ડિસેમ્બરે થવાની હતી,...More

Mizoram Election: ZPM કઈ બેઠકો પર જીત્યું?

ZPM કોલાસિબ, ચાલફિલ, તાવી, આઈઝોલ નોર્થ-2, આઈઝોલ વેસ્ટ-1, આઈઝોલ વેસ્ટ-2, આઈઝોલ વેસ્ટ-3, આઈઝોલ નોર્થ-1, આઈઝોલ નોર્થ-2, આઈઝોલ સાઉથ-1, આઈઝોલ સાઉથ-2, આઈઝોલ સાઉથ-2 3, લેંગટેંગ, તુઇચાંગ, ચંફાઇ ઉત્તર, ચંફાઇ દક્ષિણ, તુઇકુમ, હરંગતુર્જો, દક્ષિણ તુઇપુઇ, લુંગલેઈ પૂર્વ, લુંગલેઈ પશ્ચિમ, લુંગલેઈ દક્ષિણ, લેંગટલાઈ પૂર્વ.