હવામાન વિભાગના મતે હવામાનમાં પલટો આવવાનુ નક્કી છે, હવામાનના જાણકારોના મતે આગામી 24 કલાકમાં દેશના કેટલાક શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે.
રિપોર્ટ છે કે, હવામાન બગડતાની સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરરાખંડ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડી શકે છે.
ઉપરાંત રિપોર્ટ છે કે, દિલ્હી, ઉતરાખંડ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 7 માર્ચ સુધીમાં વરસાદ પડી શકે છે.