નવો મોટર વ્હીકલ એક્ટઃ સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો
abpasmita.in | 04 Sep 2019 06:43 PM (IST)
દેશમાં 1 સપ્ટેમ્બરથી લાગુ થયેલા નવો મોટર વ્હીકલ એક્ટ હાલ ચર્ચામાં છે. નવા નિયમો અનુસાર હવે ટ્રાફિકના ઉલ્લંઘન કરવા પર 10 ગણો વધુ દંડ ભરવાની જોગવાઈઓ છે.
નવી દિલ્હીઃ દેશમાં 1 સપ્ટેમ્બરથી લાગુ થયેલા નવો મોટર વ્હીકલ એક્ટ હાલ ચર્ચામાં છે. નવા નિયમો અનુસાર હવે ટ્રાફિકના ઉલ્લંઘન કરવા પર 10 ગણો વધુ દંડ ભરવાની જોગવાઈઓ છે. એવામાં ગુરુગ્રામમાં એક ટ્રેક્ટર ડ્રાઇવરને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્રાફિક પોલીસે 59 હજારનો મેમો ફટકાર્યો છે. જ્યારે મંગળવારે 15,000 કિંમતની સ્કૂટીના ચાલકને 23,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેને લઈ સોશિયલ મીડિયા પર નેટીઝન્સ ક્રેઝી થયા છે અને વિવિધ મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે. જેને જોઈને તમે ખડખડાટ હસી પડશો. ખર્ચમાં ઘટાડો કરવા BSNL અડધા કર્મચારીઓને આપશે VRS, જાણો વિગતે બિકિનીમાં જોવા મળી TVની આ સંસ્કારી બહુ, લોકોએ કહ્યું- જિરાફ જેવી લાગે છે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ ગુજરાત સરકારને શું કરી ખાસ અપીલ ? જાણો વિગતે અમરેલીઃ ભારે વરસાદથી કઈ કઈ નદીમાં આવ્યું પુર, જાણો વિગતે