નવી દિલ્હીઃ પાકિસ્તાની વિમાન F-16ને ભારતીય વાયુસેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા વિસ્તારમાં તોડી પાડ્યા બાદ સ્થિતિ વધુ તંગ બની, જેના કારણે ભારતે કેટલાક એરપોર્ટ પર એલર્ટ આપ્યા જ્યારે કેટલાકને બંધ કરવા આદેશ આપ્યા હતો. જેના કારણે મુસાફરો અટવાઇ ગયા હતા. હવે આ ઘટનાને ધ્યાનમાં રાખીને વિમાન કંપનીઓએ નવા રૂટનું અપડેટ રજૂ કર્યુ છે.

વધતા તનાવને જોતા લેહ, શ્રીનગર, પઠાણકોટ, ચંદીગઢ, દેહરાદૂન અને ધર્મશાળાના એરપોર્ટને હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા હતા, જ્યારે અન્ય અરપોર્ટ પરથી બધી ફ્લાઇટ્સને રોકી દેવામાં આવી છે.



નવા રૂટના અપડેટ પ્રમાણે, શ્રીનગર, જમ્મુ, આદમપુર, અમૃતસર એરપોર્ટની ફ્લાઇટો આ પ્રમાણે છે.