તેમણે કહ્યું કે, હું તમામના આશિર્વાદ અને શુભકામનાઓથી ઠીક છું. હું આઇસોલેટમાં જતો રહ્યો છું. ગડકરીએ કહ્યું કે, હું તમામને વિનંતી કરું છું જે મારા સંપર્કમાં આવ્યા હોય તે સાવધાન રહે અને પ્રોટોકોલનું પાલન કરે. સુરક્ષિત રહે.
નોંધનીય છે કે મોદી સરકારમાં સામેલ અનેક મંત્રી કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. જેમાં અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રીપદ નાઇક અને સુરેશ અંગડી સહિત અનેક સામેલ છે.
https://gujarati.abplive.com/utility/education-loan-emi-calculator.html/amp
https://gujarati.abplive.com/utility/car-loan-emi-calculator.html