ગ્રાહકોને એક વર્ષમાં 12 સિલિન્ડર સબ્સિડી કિંમત પર મળે છે. તેનાથી વધારે સિલિન્ડરની જરૂર પડે તો સબ્સિડી વગરનો બાટલો લેવો છે. સબ્સિડીવાળા રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ બદલાવ થયો નથી.
ઉપરાંત સાર્વજનિક વિતરણ પદ્ધતિ અંતર્ગત વેચવામાં આવતા કેરોસીનના ભાવમાં સામાન્ય વધારો થયો છે. કેરોસીનનો ભાવ 30 પૈસા પ્રતિ લીટર વધીને 32.24 રૂપિયાથી 32.54 રૂપિયા થઈ ગયો છે.
Fake એકાઉન્ટ્સ પર ફેસબુકની ‘સર્જિકલ સ્ટ્રાઈક’, કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલા પેજ હટાવ્યા, આંકડો જાણીને ચોંકી જશો
ચૂંટણી પ્રચારમાં ‘ઓટો ડ્રાઈવર’ બની બોલિવૂડની આ એક્ટ્રેસ, જાણો કઈ સીટ પરથી લડશે ચૂંટણી
આ રીતે AADHAR લિંક કરો PAN સાથે, સરળ છે પ્રોસેસ
દ્વારકા કોંગ્રેસમાં ભડકોઃ કોણ કોણ જોડાશે ભાજપમાં? જુઓ વીડિયો