Parliament Live: કાળા કલરના કપડામાં કોંગ્રેસનો વિરોધ, સંસદથી નીકળી વિજય ચોક જશે વિપક્ષ

ભાજપ સતત રાહુલની માફી માંગવા પર અડગ છે. આવી સ્થિતિમાં આજે પણ રાહુલ ગાંધી અને અદાણીના મુદ્દે સંસદમાં હોબાળો થશે તેવું માનવામાં આવે છે.

gujarati.abplive.com Last Updated: 27 Mar 2023 02:01 PM

બ્રેકગ્રાઉન્ડ

Parliament Budget Session Live 2023: ત્રીજા અઠવાડિયે પણ દેશની સંસદમાં મડાગાંઠની પૂરેપૂરી શક્યતાઓ છે. રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા બાદ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ સરકાર પ્રત્યે વધુ આક્રમક બની...More

ન તો અમે હિંદુત્વ છોડ્યું છે અને ન તો હિંદુ છોડ્યા છે.

Budget Session: રાહુલ ગાંધીએ કહ્યું, તેમનું નામ ચોક્કસપણે ગાંધી છે પરંતુ તેમાં સાવરકરને ખેંચવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, ન તો અમે હિંદુત્વ છોડ્યું છે અને ન તો હિંદુ છોડ્યા છે.