Parliament Budget Session Live: અદાણી પર સંસદમાં હોબાળો, બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

વિરોધ પક્ષો ગુરુવારે સંસદમાં અદાણી ગ્રૂપ સામે છેતરપિંડીના આરોપોનો મુદ્દો સંયુક્ત રીતે ઉઠાવવા સંમત થયા હતા, પરંતુ કંપની સામેની તપાસની રીતભાત અંગે હજુ સુધી સંમત થયા નથી.

gujarati.abplive.com Last Updated: 03 Feb 2023 11:41 AM

બ્રેકગ્રાઉન્ડ

Parliament Budget Session 2023 Live: નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું. તેના બીજા દિવસે એટલે કે 2 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ અને બજેટ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થવાની...More

રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો

રાજ્યસભામાં વિપક્ષના હોબાળા પર અધ્યક્ષે વિપક્ષની નોટિસ ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે આ રાજ્યસભામાં નિયમોની વિરુદ્ધ છે. રાજ્યસભામાં અધ્યક્ષે કહ્યું કે જ્યારે ગૃહનું કામકાજ સુચારૂ રીતે ચાલતું હોય ત્યારે જ કાર્યવાહી આગળ વધી શકે છે.