બબ્બર ખાલસાથી અલગ થયા પછી મિંટૂ પાકિસ્તાનની ખાનગી એંજસી આઈએસઆઈ પાસેથી ટ્રેનિંગ લઈ ચૂક્યો છે. ભારતીય સુરક્ષા એંજસીઓનું કહેવું છે કે તેમના સંગઠનને આઈએસઆઈ પાસેથી ફંડ પણ મળતું રહ્યું છે. તે ઘણી વખત પાકિસ્તાન જઈ ચૂક્યો છે. આઈએસઆઈના રૂપિયાથી હરમિંદર 2010 અને 2013માં યૂરોપ ગયો હતો. ત્યાં ઈટલી, બેલ્જિયમ, જર્મની, ફ્રાંસ અને બીજા દેશોમાં ત્યાં એવા લોકોનો સંપર્ક સાંધ્યો જે ભારતમાં આતંકી ગતિવિધિઓ માટે સહયોગ આપી શકતા હતા. 2013માં તે પહેલા પાકિસ્તાન ગયો હતો, અને તેના પછી યૂરોપ ગયો હતો.
નાભા જેલ પર હુમલો, 200 રાઉંડ ફાયરિંગ, ખાલિસ્તાની આતંકી હરમિંદર ફરાર
abpasmita.in
Updated at:
27 Nov 2016 04:33 PM (IST)
NEXT
PREV
પટિયાલા: 49 વર્ષીય મિંટૂને પંજાબ પોલીસે 2014માં દિલ્લી સ્થિત ઈંદિરા ગાંધી અંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી પકડ્યો હતો. તેને સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ પર 2008માં થયેલા હુમલા તથા 2010માં હલવાડા વાયુસેના સ્ટેશનમાં વિસ્ફોટક મળ્યા સહિત 10 કેસોના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની સિવાય પંજાબમાં શિવસેનાના ત્રણ નેતાઓની હત્યાનું કાવતરું રચવાના કેસમાં પણ તેનો હાથ હતો. ખાલિસ્તાન બિલરેશન ફોર્સની સરગના બન્યા પહેલા મિંટૂ બબ્બર ખાલસાનો આતંકી હતો.
બબ્બર ખાલસાથી અલગ થયા પછી મિંટૂ પાકિસ્તાનની ખાનગી એંજસી આઈએસઆઈ પાસેથી ટ્રેનિંગ લઈ ચૂક્યો છે. ભારતીય સુરક્ષા એંજસીઓનું કહેવું છે કે તેમના સંગઠનને આઈએસઆઈ પાસેથી ફંડ પણ મળતું રહ્યું છે. તે ઘણી વખત પાકિસ્તાન જઈ ચૂક્યો છે. આઈએસઆઈના રૂપિયાથી હરમિંદર 2010 અને 2013માં યૂરોપ ગયો હતો. ત્યાં ઈટલી, બેલ્જિયમ, જર્મની, ફ્રાંસ અને બીજા દેશોમાં ત્યાં એવા લોકોનો સંપર્ક સાંધ્યો જે ભારતમાં આતંકી ગતિવિધિઓ માટે સહયોગ આપી શકતા હતા. 2013માં તે પહેલા પાકિસ્તાન ગયો હતો, અને તેના પછી યૂરોપ ગયો હતો.
બબ્બર ખાલસાથી અલગ થયા પછી મિંટૂ પાકિસ્તાનની ખાનગી એંજસી આઈએસઆઈ પાસેથી ટ્રેનિંગ લઈ ચૂક્યો છે. ભારતીય સુરક્ષા એંજસીઓનું કહેવું છે કે તેમના સંગઠનને આઈએસઆઈ પાસેથી ફંડ પણ મળતું રહ્યું છે. તે ઘણી વખત પાકિસ્તાન જઈ ચૂક્યો છે. આઈએસઆઈના રૂપિયાથી હરમિંદર 2010 અને 2013માં યૂરોપ ગયો હતો. ત્યાં ઈટલી, બેલ્જિયમ, જર્મની, ફ્રાંસ અને બીજા દેશોમાં ત્યાં એવા લોકોનો સંપર્ક સાંધ્યો જે ભારતમાં આતંકી ગતિવિધિઓ માટે સહયોગ આપી શકતા હતા. 2013માં તે પહેલા પાકિસ્તાન ગયો હતો, અને તેના પછી યૂરોપ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -