નવી દિલ્લી: પેટ્રોલના ભાવમાં આજથી પ્રતિ લિટરે 2.58 અને ડિઝલમાં 2.26 પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે. જે બાદ પેટ્રોલનો ભાવ દિલ્લીમાં 65.60 પ્રતિ લિટર છે. અને ડિઝલ 53.93 પ્રતિ લિટર છે. આ પહેલા 17 મેના રોજ પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -