15મી ઓગસ્ટે લોકોને મળી ભેંટ, પેટ્રોલમાં 1 રૂપિયો અને ડીજલમાં 2 રૂપિયાનો ઘટાડો
abpasmita.in | 15 Aug 2016 06:02 PM (IST)
નવી દિલ્લી: 15મી ઓગસ્ટના રાત્રીએ પેટ્રોલ ડીજલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 1 રૂપિયાનો અને ડીજલના ભાવમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ આજે મધ્યરાત્રિ પછી લાગૂ પડશે. આઝાદીના દિવસે પેટ્રોલ-ડીજલના ભાવમાં ઘટાડાની લોકોને ભેંટ મળી છે. અંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવમાં ઘટાડો થવાના કારણે પેટ્લો-ડીજલના ભાવમાં ઘટાડો થયો છે.