નવી દિલ્લીઃ મોંઘવારીમાં પિસાતી જનતાને ફરી એક વખત ભાવવધારાનો વધુ એક માર સહન કરવાનો આવી રહ્યો છે. જેના પગલે હાલ પેટ્રોલ અને ડીજલમાં ફરી એક વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. નવા ભાવવધારા પ્રમાણે પેટ્રોલ 3.38નો અને ડિજલમાં 2.67 પૈસાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયેલો નવો ભાવવધારો આજ રાતથી એટલે કે બુધવારની મધ્યરાત્રિએ લાગુ રહેશે.