સ્મૃતિ ઈરાની જ્યારે માનવ સંસાધન વિકાસ મંત્રીનાં પદ પર હતા ત્યારે તેઓ આ સમિતિમાં સામેલ હતા. મોદી સરકારે ગઠન બાદ ટેક્સટાઈલ્સ મંત્રાલયનાં સ્વતંત્ર પ્રભારનાં રાજ્યમંત્રી સંતોષ ગંગવારને સંસદીય કાર્ય રાજ્ય મંત્ર તરીકે આ સમિતિમાં સામેલ કર્યા હતા. પરંતુ સ્મૃતિ ઈરાની જ્યારે આ પદ પર છે ત્યારે તેમને આ સમિતિથી બાકાત રાખવામાં આવ્યા છે.
સ્મૃતિ ઈરાનીને PM મોદીની કેબિનેટ સમિતિમાં ના મળ્યું સ્થાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2016 04:54 AM (IST)
NEXT
PREV
નવી દિલ્લી: દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છ કેબિનેટ સમિતિનું પુનર્ગઠન કર્યું છે. આ સમિતિમાંથી કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીને પણ હટાવવામાં આવ્યા છે. તેમને સીસીપીએમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
સ્મૃતિ ઈરાની જ્યારે માનવ સંસાધન વિકાસ મંત્રીનાં પદ પર હતા ત્યારે તેઓ આ સમિતિમાં સામેલ હતા. મોદી સરકારે ગઠન બાદ ટેક્સટાઈલ્સ મંત્રાલયનાં સ્વતંત્ર પ્રભારનાં રાજ્યમંત્રી સંતોષ ગંગવારને સંસદીય કાર્ય રાજ્ય મંત્ર તરીકે આ સમિતિમાં સામેલ કર્યા હતા. પરંતુ સ્મૃતિ ઈરાની જ્યારે આ પદ પર છે ત્યારે તેમને આ સમિતિથી બાકાત રાખવામાં આવ્યા છે.
સ્મૃતિ ઈરાની જ્યારે માનવ સંસાધન વિકાસ મંત્રીનાં પદ પર હતા ત્યારે તેઓ આ સમિતિમાં સામેલ હતા. મોદી સરકારે ગઠન બાદ ટેક્સટાઈલ્સ મંત્રાલયનાં સ્વતંત્ર પ્રભારનાં રાજ્યમંત્રી સંતોષ ગંગવારને સંસદીય કાર્ય રાજ્ય મંત્ર તરીકે આ સમિતિમાં સામેલ કર્યા હતા. પરંતુ સ્મૃતિ ઈરાની જ્યારે આ પદ પર છે ત્યારે તેમને આ સમિતિથી બાકાત રાખવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -