PM Modi Birthday Live: પ્રધાનમંત્રી મોદી એક માત્ર નેતા, જેને સતત 25 વર્ષ સુધી જનાદેશ જીત્યો : અમિત શાહ

PM Modi Birthday Celebration Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી દેશભરમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. જાણીએ જન્મદિવસના અપડેટ્સ

Advertisement

એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 17 Sep 2026 12:28 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Birthday Celebration Live:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી (BJP) દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. આ દરમિયાન ગુજરાતમાં ગુરુવાર (17 સપ્ટેમ્બર)ના રોજ એટલે કે આજે  18,500થી...More

PM Modi Birthday Live: વડનગરમાં અમિત શાહે પીએમ મોદીની નેતૃત્વ શક્તિના કર્યાં વખાણ

PM Modi Birthday Live: અમિત શાહ આજે પીએમ મોદીના જન્મદિવસના અવસરે તેમની જન્મભૂમિ વડનગરમાં છે. તેમણે અહીં બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું તેમજ પ્રાસંગિક સંબોઘન કરતા જણાવ્યું કે. વડાપ્રધાનનું જીવન અતૂટ સંકલ્પ શક્તિથી સભર છે. તેઓ એક માત્ર એવા નેતા છે. જેમણે 25 વર્ષ સુધી સતત જનાદેશ જીત્યો 

Continues below advertisement
શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા

વડનગરમાં શર્મિષ્ઠા તળાવની આરતી કર્યાં બાદ  હાટકેશ્વર મંદિર સુધી અમિત શાહ, હર્ષ સંઘવી, સીએમ ભૂપેન્દ્ર પટેલે પદયાત્રા કરી હતી.  તેઓ મંદિર પહોંચ્યાં ત્યારે ડમરુના નાદ સાથે મહાનુભાવોનું સ્વાગત કરવામા આવ્યું હતું. 

Continues below advertisement
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.