આ પહેલા પીએમ મોદીએ ગત મહિને 27 તારીખે મન કી બાત કાર્યક્રમમાં કૃષિ કાયદા સહિત અને મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યો હતા. કૃષિ કાયદાના વિરોધમાં દેશમાં ઘણી જગ્યાએ ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે ત્યારે પીએમ મોદીએ કૃષિ કાયદાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, ફળ શાકભાજીને ગમે ત્યાં કોઈને પણ વેચવાની તાકત છે. અને આ તાકત પ્રગતિનો આધાર છે. હવે આ તાકત દેશના અન્ય ખેડૂતોને પણ મળી છે.
Mann Ki Baat: PM મોદી આજે સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમથી દેશને સંબોધશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Oct 2020 09:55 AM (IST)
વડાપ્રધાન મોદીનો આ 70મો મન કી બાત કાર્યક્રમ છે.
NEXT
PREV
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના માસિક રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત ’કાર્યક્રમથી દેશને સંબોધન કરશે. વડાપ્રધાન મોદીનો આ 70મો મન કી બાત કાર્યક્રમ છે. આ કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો, ડીડી અને નરેન્દ્ર મોદી મોબાઈલ એપ પર સવારે 11 વાગ્યે પ્રસારિત થશે.
આ પહેલા પીએમ મોદીએ ગત મહિને 27 તારીખે મન કી બાત કાર્યક્રમમાં કૃષિ કાયદા સહિત અને મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યો હતા. કૃષિ કાયદાના વિરોધમાં દેશમાં ઘણી જગ્યાએ ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે ત્યારે પીએમ મોદીએ કૃષિ કાયદાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, ફળ શાકભાજીને ગમે ત્યાં કોઈને પણ વેચવાની તાકત છે. અને આ તાકત પ્રગતિનો આધાર છે. હવે આ તાકત દેશના અન્ય ખેડૂતોને પણ મળી છે.
આ પહેલા પીએમ મોદીએ ગત મહિને 27 તારીખે મન કી બાત કાર્યક્રમમાં કૃષિ કાયદા સહિત અને મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યો હતા. કૃષિ કાયદાના વિરોધમાં દેશમાં ઘણી જગ્યાએ ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે ત્યારે પીએમ મોદીએ કૃષિ કાયદાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, ફળ શાકભાજીને ગમે ત્યાં કોઈને પણ વેચવાની તાકત છે. અને આ તાકત પ્રગતિનો આધાર છે. હવે આ તાકત દેશના અન્ય ખેડૂતોને પણ મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -