મોદી સરકાર હવે મુસ્લિમો માટે શરૂ કરશે 'પ્રોગ્રેસ પંયાયત', જાણો ક્યા કરાશે આયોજન
abpasmita.in | 28 Sep 2016 12:34 PM (IST)
NEXT PREV
નવી દિલ્લી: મુસ્લિમ સમુદાય માટે મોદી સરકારે પંચાયત કરવાનો નિર્ણય લીધો છે. મુસ્લિમ સમાજને આગળ લાવવા, તેમનામાં શિક્ષણ અને આર્થિક સ્તર સુધારવા આ પહેલ કરવામાં આવી રહી છે. આવતીકાલથી દેશભરમાં પ્રોગ્રેસ પંચાયતનો આરંભ કરવામાં આવશે. કાલે હરીયાણાના મેવાતમાં પંચાયતનું આયોજન કરવામાં આવશે.