PM મોદીએ દિલ્હી મેટ્રોમાં કરી મુસાફરી, લોકોએ લીધી સેલ્ફી
abpasmita.in Updated at: 26 Feb 2019 05:35 PM (IST)
NEXT PREV
નવી દિલ્હીઃ પીએમ મોદી દિલ્હીમાં ઇસ્કોન ખાતે વિશ્વની સૌથી મોટી ભગવદ ગીતાનું વિમોચન કરવા જતાં હતા ત્યારે તેમણે ખાન માર્કેટથી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. મોદી દિલ્હી મેટ્રોમાં પ્રવાસ કરતાં જ લોકોએ તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. મેટ્રોમાં મુસાફરી દરમિયાન નાના ભૂલકાઓ સાથે મોદીએ વાત પણ કરી હતી.