PM Modi Exclusive Interview: ચૂંટણી ધમાસાણથી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સુધી.... એક્સક્લુસિવ ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ ખુલીને કરી વાત

PM Modi Exclusive Interview Live On ABP News: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એબીપી ન્યૂઝને એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ આપશે. આજે રાત્રે 8 વાગ્યે એબીપી ન્યૂઝ પર જોઈ શકાશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 28 May 2024 10:01 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Interview Live: લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને છેલ્લા તબક્કા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એબીપી ન્યૂઝને સ્ફોટક ઈન્ટરવ્યુ આપશે. PM નરેન્દ્ર મોદીનો આ ખાસ ઈન્ટરવ્યુ મંગળવારે (28 મે) રાત્રે...More

PM Modi Interview Live: PM મોદીએ ચક્રવાત રેમલ વિશે શું કહ્યું?

ચક્રવાત રેમલને લઈને પીએમ મોદીએ કહ્યું કે કુદરતી આફતોને માનવીય સંકટ માનીને તેના પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. ચૂંટણીની અરાજકતા વચ્ચે મેં ચક્રવાત રેમલને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. અમે પહેલાથી જ ટીમ મોકલી હતી. અમે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગથી આ આપત્તિનો સામનો કરવા માટેના તમામ શક્ય પ્રયાસો કરીશું.