PM Modi Address : વડાપ્રધાન મોદીનુ સંબોધન, કહ્યું -દેશે 100 કરોડ વેક્સીનેશનનુ અસાધારણ લક્ષ્ય પુરુ કર્યુ

PM Modi To Address Nation Today: ગુરુવારે રેકોર્ડ 100 કરોડ કોરોના રસીકરણ પૂર્ણ થયાના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે રાષ્ટ્રને સંબોધન કર્યુ.

gujarati.abplive.com Last Updated: 22 Oct 2021 10:39 AM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi To Address Nation Today: ગુરુવારે રેકોર્ડ 100 કરોડ કોરોના રસીકરણ પૂર્ણ થયાના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે રાષ્ટ્રને સંબોધન કર્યુ....More

હવે દુનિયા ભારતને કોરોનાથી વધુ સુરક્ષિત માનશે- પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, ભારતે પોતાના નાગરિકોને 100 કરોડ વેક્સિન ડૉઝનો એક પ્રભાવ એ પણ થશે કે દુનિયા હવે ભારતને કોરોનાથી વધુ સુરક્ષિત માનશે. Experts અને દેશ-વિદેશ અનેક agencies ભારતની અર્થવ્યવસ્થાને લઇને બહુજ સકારાત્મક છે. આજે ભારતીય કંપનીઓમાં ના માત્ર record investment આવી રહ્યાં છે પરંતુ યુવાઓ માટે રોજગાર નવા અવસર પણ ઉભા થઇ રહ્યાં છે. Start-ups માં record investment ની સાથે જ record Start-ups, Unicorn બની રહ્યાં છે.