વિધાનસભા ચૂંટણી: ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 13 બેઠકો પર 64.44 ટકા મતદાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 13 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું. ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટે પાંચ તબક્કામાં મતદાન થશે.

એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 01 Dec 2019 07:56 AM

બ્રેકગ્રાઉન્ડ

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 13 વિધાનસભા બેઠકો પર મતદાન  થયું હતું. ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટે પાંચ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન આજે છે. બીજા તબક્કા માટે...More


ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 13 સીટો પર આજે મતદાન થયું હતું. ચૂંટણી પંચના પ્રવક્તાએ જણાવ્યું કે મતદાનનો સમય પૂર્ણ થવા સુધીમાં કુલ 64.44 ટકા મતદાન થયું.