નવી દિલ્લીઃ આવતા વર્ષે પાંચ રાજ્યોની ચુંટણી યોજાવાની છે. આ ચુંટણીને લઇને ચુંટણી આયોગ તેની જાહેરાત જાન્યુઆરીમાં કરી શકે છે. ઉત્તર પ્રદેશ, મણીપુર,ગોવ, પંજાબ અને ગુજરાતમાં આવતા વર્ષે ચુંટણી યોજાશે. એવી આશંકા સેવામાં આવી રહી છે કે, મતદાન ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે થશે. આયોગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગઇ વિધાનસભાન ચુંટણી તારીખની જાહેરાત  24 ડિસેમ્બર 2012 માં કરવામાં આવી હતી. વોટર લિસ્ટની નવી માહિતી જાન્યુઆરીમાં જાહેર થશે.